business
100 ફૂટ લંબાઈ અને 200 ટન વજન! 308 વ્હીલના ટેલર પર સવાર ભીમકાય મશીનનો આખરે શું છે ઉપયોગ?
ઉત્તર પ્રદેશના રોડ પર આજકાલ જોવા મળી રહેલી જાયન્ટ મશીન આખા દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. સોશિયલ મીડિયા તેના વીડિયો અને ફોટોનો ઢગલો છે. ત્યારે સૌના મનમાં બસ એક જ સવાલ છે કે, આખરે ખાંડની મિલમાં તેનું કામ શું હશે?
Read full article on News18 Gujarati