Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

અહીં મળે છે 1 રૂપિયામાં AC રૂમ, 5 રૂપિયામાં નાસ્તો અને 25 રૂપિયામાં ભોજન! કઈ જગ્યાએ આવેલું છે આ સ્થળ?

📰 News18 Gujarati 🕐 1 min read 📅 September 20, 2026 👁 1 views
અહીં મળે છે 1 રૂપિયામાં AC રૂમ, 5 રૂપિયામાં નાસ્તો અને 25 રૂપિયામાં ભોજન! કઈ જગ્યાએ આવેલું છે આ સ્થળ?
VIP AC Room For 1 Rupees : મોંઘવારીના આ સમયમાં એક રૂપિયામાં વીઆઈપી AC રૂમની કલ્પના કરી શકાય ખરી? 5 રૂપિયામાં નાસ્તો, ફ્રી ચા અને 25 રૂપિયામાં સાત્વિક ભોજનની થાળી મળવી લગભગ અશક્ય છે. આપણો દેશ વિવિધતાઓથી ભરેલો છે. આજે પણ કેટલાક સ્થળ, આશ્રમ, હોટલ-રેસ્ટોરન્ટ એવા છે જ્યાં આ સુવિધાઓ મળી જાય છે. નાગૌર-જોધપુર હાઈવે પર એક એવું સ્થાન છે જ્યાં ગાય કે ભેંસના દૂધ-ઘીથી બનેલું સાત્વિક ભોજન મળે છે. દૂર દૂરથી લોકો અહીં આવે છે. 24 કલાક અહીં ફ્રીમાં ચા મળે છે.
Read full article on News18 Gujarati

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan